Wednesday 5 September 2018

ગૌરી વ્રત /જયા પાર્વતી વ્રતની ઉજવણી


                    તારીખ:૨૮/૦૭/૨૦૧૮ના રોજ મોડેલ સ્કૂલ માંડવામાં ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રતની ઉજવણીના અનુસંધાનમાં મહેંદી સ્પર્ધા, કેશ ગૂંથણ  સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ થી ૧૨ બાળકોએ ભાગ લીધો હતો. મહેંદી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક ધોરણ-૧૨ ના વિદ્યાર્થી જીતુભાઈ, કેશ ગૂંથણમાં પ્રથમ ક્રમાંક ધોરણ-૧૧ની વિદ્યાર્થીની રવીનાબેન તથા  ચિત્રસ્પર્ધામાં પ્રથમ ક્રમાંક ધોરણ-૧૨ની વિદ્યાર્થીની નીલાબેન મેળવ્યા હતા. આમ, વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક બાળકો દ્વારા ઉજવણી કરવામાં આવી.



No comments:

Post a Comment

school logo