બાળકોના સર્વાંગીણ વિકાસમાં વાલી(સમાજ) અને શાળા બંનેની ભૂમિકા મહત્વની છે. આથી બાળકના ઘડતર માટે શાળા અને સમાજનું જોડાણ ખુબજ અગત્યનું છે. આ હેતુથી શાળામાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવે છે. મોડેલ સ્કૂલ માંડવામાં તા.૨૧/૦૬/૨૦૧૮નાં રોજ ધોરણ-૬ થી ૧૨માં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની મીટીંગ રાખવામાં આવી. જેમાં ખુબજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજનો સુવિચાર
Subscribe to:
Post Comments (Atom)
school logo

-
બાળકોના સર્વાંગીણ વિકાસમાં વાલી ( સમાજ ) અને શાળા બંનેની ભૂમિકા મહત્વની છે . આથી બાળકના ઘડતર માટે શાળા અને ...
-
મોડેલ સ્કૂલ માંડવામાં તા . ૦૯ / ૦૮ / ૨૦૧૮ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી . આ દિવસની ઉજવણી...
No comments:
Post a Comment