Wednesday, 5 September 2018

ઓરી- રૂબેલા રસીકરણ અભિયાન


                   આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત એક શાળા/શિક્ષકની ભૂમિકાના ભાગરૂપે વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના હેલ્થ સેન્ટર ખાતે  આયોજિત તાલીમમાં મોડેલ સ્કૂલ માંડવાના .શિ. ટંડેલ અંજનાબેન પી. અને મહીડા કૈલાસભાઈ છગનભાઈ ભાગ લીધો. તાલીમમાં  રસી વિશે, ઓરી-રૂબેલા રોગ વિશે, તેના લક્ષણો, તેના દ્વારા અનુભવાતી મુશ્કેલીઓ અને તેના નિદાન-ઉપચાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
   તાલીમ બાદ શાળાના બાળકો તથા શિક્ષકો  ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન થી માહિતગાર થાય તે હેતુથી તાલીમ પામેલ શિક્ષકો ટંડેલ અંજનાબેન પીઅને મહીડા કૈલાસભાઈ છગનભાઈ દ્વારા  સમજ આપવામાં આવી.


             તા.૦૭/૦૭/૨૦૧૮ના દિવસે શાળામાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનની વાલીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી. તેમજ તમામ બાળકોને રસી મુકાવવા માટે વાલીઓની સંમતિ લેવામાં આવી.


                              તા.૦૭/૦૭/૨૦૧૮ના દિવસે શાળામાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનની વાલીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી. તેમજ તમામ બાળકોને રસી મુકાવવા માટે વાલીઓની સંમતિ લેવામાં આવી.




No comments:

Post a Comment

school logo