મોડેલ સ્કૂલ માંડવામાં તા.૦૯/૦૮/૨૦૧૮ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસની ઉજવણી વિશે બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી. વિવિધ વાધ્યો -નૃત્યોનું મહત્વ વિશેની સમજણ ગામના જાણકાર વ્યક્તિઓ દ્વારા બાળકોને પૂરી પાડવામાં આવી. બધાજ બાળકો અને શિક્ષકો સ્થાનિક વાધ્યોના તાલ પર ઝૂમ્યા.



No comments:
Post a Comment