બાળકોના સર્વાંગીણ વિકાસમાં વાલી(સમાજ) અને શાળા બંનેની ભૂમિકા મહત્વની છે. આથી બાળકના ઘડતર માટે શાળા અને સમાજનું જોડાણ ખુબજ અગત્યનું છે. આ હેતુથી શાળામાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવે છે. મોડેલ સ્કૂલ માંડવામાં તા.૨૧/૦૬/૨૦૧૮નાં રોજ ધોરણ-૬ થી ૧૨માં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની મીટીંગ રાખવામાં આવી. જેમાં ખુબજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.




No comments:
Post a Comment