Monday, 3 September 2018

ગુરુપુર્ણિમાની ઉજવણી

                મોડેલ સ્કૂલ માંડવામાં તા.૨૭/૦૭/૨૦૧૮ના રોજ ગુરુપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી. ગુરુપુર્ણિમાની ઉજવણીના ભાગ રૂપે શાળામાં ભજન સ્પર્ધા તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં  શાળાના બાળકોએ ભાગ લીધો. જેમાં બાળકો દ્વારા ગુરુની મહિમા દર્શાવતા ભજનો તથા  વક્તવ્યની સુંદર રજૂઆત કરવામાં આવી. શાળાના શિક્ષકો તથા આચાર્યશ્રી દ્વારા  ગુરુનો મહિમા અને મનુષ્ય જીવનમાં ગુરુનું મહત્વ વિશે ચર્ચા કરી.




                   

No comments:

Post a Comment

school logo